1
માથ્થી 4:4
ડાંગી નવા કરાર
DHNNT
પન ઈસુ તેલા સાંગ, “સાસતરમા ઈસા લીખેલ આહા કા, માનુસ એખલા ભાકરકન જ નીહી જગ, પન દેવને ટોંડ માસુન જે શબદ નીંગતાહા તે માનીલ ત તો તેકન જગીલ.”
Bandingkan
Telusuri માથ્થી 4:4
2
માથ્થી 4:10
પન ઈસુ તેલા સાંગના, “સૈતાન માને પાસુન દુર ધાવ, સાસતરમા ઈસા લીખેલ આહા કા ‘પ્રભુ જો તુના દેવ આહા, ફક્ત તેલા જ પાયે પડ અન તેની જ ભક્તિ કર.’”
Telusuri માથ્થી 4:10
3
માથ્થી 4:7
ઈસુ તેલા સાંગ, “પવિત્ર સાસતરમા ઈસા પન લીખેલ આહા કા, ‘તુ પ્રભુ પદરને દેવની ખાતરી કરી હેરસીલ નોકો.’ ”
Telusuri માથ્થી 4:7
4
માથ્થી 4:1-2
માગુન પવિત્ર આત્મા ઈસુલા સુની જાગામા લી ગે અન સૈતાનની તેની પરીક્ષા કરી. તો રાનમા ચાળીસ રાત-દિસ સુદી ઉપાસ કરનેલ તાહા તેલા ભુક લાગની.
Telusuri માથ્થી 4:1-2
5
માથ્થી 4:19-20
તાહા ઈસુની તેહાલા સાંગા કા, “માને પાઠીમાગ યે અન માના ચેલા બના આતા પાવત તુમી માસા ઘર હતાસ, પન આતા લોકા સાહલા કીસાક કરી માનેવર વીસવાસ કરુલા સાટી લયસાલ તી મા તુમાલા સીકવીન.” તે લેગજ માસા ધરુના ધંદા સોડી દીનાત અન તેને માગ જાયીની તેના ચેલા હુયનાત.
Telusuri માથ્થી 4:19-20
6
માથ્થી 4:17
તે વખત ઈસુ ઈસા પરચાર કરુલા લાગના કા તુમી પસ્તાવા કરા કાહાકા સરગના રાજ આગડ આનાહા.
Telusuri માથ્થી 4:17
Beranda
Alkitab
Rencana
Video