Агуулга руу шилжих

રોમનોનેં પત્ર 4

4
ઇબ્રાહેંમ નો દાખલો
1એંતરે હારુ આપું આપડા બાપ-દાદા ઇબ્રાહેંમ ના બારા મ વાત કરજ્યે તે હેંનેં હું મળ્યુ? 2કેંમકે અગર ઇબ્રાહેંમ તાજં કામં કરવા ને લેંદે ધર્મી ઠરાવા મ આવતો, તે વેયો પુંતાનેં ઇપેર ઘમંડ કરેં સક્તો હેંતો, પુંણ પુંતાનં તાજં કામં કરવા ને લેંદે પરમેશ્વર નેં હામેં ઘમંડ નહેં કરેં સક્તો. 3પવિત્ર શાસ્ત્ર હું કે હે? ઇયુ કે, “પરમેશ્વરેં ઝી વાએંદો ઇબ્રાહેંમ હાતેં કર્યો હેંતો હેંનેં ઇપેર હેંને વિશ્વાસ કર્યો, અનેં હેંનેસ લેંદે પરમેશ્વરેં હેંનેં ધર્મી ઠરાયો.” 4કામ કરવા વાળં ની મજૂરી આલવી, દાન નેં પુંણ હેંનનો હક ગણાએ હે. 5પુંણ ઝી મનખ ધર્મી ઠરવા હારુ કામ નહેં કરતું, પુંણ પાપી મનખ નેં ધર્મી ઠરાવા વાળા ઇપેર વિશ્વાસ કરે હે, હેંનો વિશ્વાસ હેંનેં હારુ ધર્મી ગણવા મ આવે હે. 6ઝેંનેં પરમેશ્વર તાજં કામં કર્યા વગર ધર્મી ઠરાવે હે, હેંનેં દાઉદ રાજા હુંદો ધન્ય કે હે,
7“ધન્ય હે વેય ઝેંનના અપરાધ માફ થાયા,
અનેં ઝેંનના પાપ ભુલેં જાવા મ આયા હે.
8ધન્ય હે વેયુ મનખ ઝેંના પાપં ન લેંખં પરમેશ્વર નેં લે.”
9તે ઇયુ ધન્ય વસન, સુન્નત વાળં હારુસ હે કે સુન્નત વગર ન મનખં હારુ હુંદું હે? આપું વેયુસ કીજ્યે, ઝી પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “પરમેશ્વરેં ઝી વાએંદો ઇબ્રાહેંમ હાતેં કર્યો હેંતો હેંનેં ઇપેર હેંને વિશ્વાસ કર્યો, અનેં હેંનેસ લેંદે પરમેશ્વરેં હેંનેં ધર્મી ઠરાયો.” 10તે વેયો કેંરં ધર્મી ગણાયો? સુન્નત કરવા થી પેલ કે સુન્નત કરવા પસી. હેંનું સુન્નત કરવા થી પેલ વેયો ધર્મી ગણાયો, નહેં કે સુન્નત કરવા પસી. 11પરમેશ્વરેં હેંનેં ઝર વેયો સુન્નત કર્યા વગર નો હેંતો, તરસ ગરહણ કર લેંદો અનેં ધર્મી ઠરાયો, હીની વળખણ ની નિશાની સુન્નત હે. એંતરે હારુ વેયો હેંનં બદ્દ મનખં નો બા હે, અનેં ઝેંનનું સુન્નત નહેં થાયુ પુંણ વિશ્વાસ કરે હે, વેય પુંતાના વિશ્વાસ ને લેંદે ધર્મી ઠરાવા મ આવહે. 12અનેં હેંનં સુન્નત કરેંલં નો બાપ-દાદો થાએ, ઝી નેં ખાલી સુન્નત કરેંલસ હે, પુંણ આપડા બાપ-દાદા ઇબ્રાહેંમ જુંગેંસ વિશ્વાસ નું જીવન જીવે હે, ઝી વિશ્વાસ હેંને સુન્નત કર્યા પેલેંસ કર્યો હેંતો.
વિશ્વાસ દુવારા વાએંદો મળવો
13પરમેશ્વરેં ઇબ્રાહેંમ અનેં હીની પીઢી હાતેં વાએંદો કર્યો કે વેયો હેંનનેં આ દુન્ય આલહે. આ વાએંદો એંતરે હારુ નહેં કરવા મ આયો હેંતો, કેંમકે ઇબ્રાહેંમેં મૂસા નું નિયમ પાળ્યુ, પુંણ પરમેશ્વર ઇપેર વિશ્વાસ કરવા ને લેંદે વેયો ધર્મી ઠરાવવા મ આયો. 14કેંમકે અગર મૂસા ના નિયમ પાળવા વાળસ વારસદાર હે, તે વિશ્વાસ કરવો નકમ્મો હે અનેં પરમેશ્વર ના કરેંલા વાએંદા નું કઇ મતલબ નહેં. 15ઝી મૂસા નું નિયમ પૂરી રિતી થી નહેં પાળતું પરમેશ્વર હેંનેં દંડ આલહે, પુંણ ઝાં કઇ નિયમ નહેં તાં નિયમ ભંગ હુંદું નહેં થાતું.
16હેંનેં લેંદેસ વાએંદો પરમેશ્વર મ વિશ્વાસ ના આધારેં હે, કે હેંના અનુગ્રહ થી ઇબ્રાહેંમ અનેં હીની પીઢી ન મનખં હારુ પાક્કો કરવા મ આવે, આ વાએંદો ખાલી હેંનં હારુસ નહેં ઝી મનખં મૂસા નું નિયમ પાળે હે, પુંણ હેંનં હારુ હુંદો હે ઝી ઇબ્રાહેંમ નેં જુંગ વિશ્વાસ મ જીવન જીવે હે. વેયોસ ઝી આપડો બદ્દનો બાપ-દાદો હે. 17ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે કે, “મેંહ તનેં બદ્દી જાતિ ન મનખં નો બાપ-દાદો ઠરાયો હે,” પરમેશ્વર ની નજર મ ઇબ્રાહેંમ આપડો બાપ-દાદો હે. હેંને હેંના પરમેશ્વર ઇપેર વિશ્વાસ કર્યો ઝી મરેંલં નેં પાસં જીવતં કરે હે, અનેં ઝી વસ્તુ હેસ નહેં, હીની વસ્તુ નું નામ ઇવી રિતી લે હે માન લો કે વેયે વસ્તુ હે. 18ઇબ્રાહેંમ નેં કઇ આહ નેં હીતી તે હુદી આહ રાખેંનેં પરમેશ્વર ઇપેર વિશ્વાસ કર્યો, એંતરે હારુ કે પરમેશ્વર ના કેંવા પરમણે કે, “તારો પરિવાર એંવો થાહે,” વેયો ઘણી બદી જાતિ ન મનખં નો બા વેહ. 19અનેં ઝર ઇબ્રાહેંમ લગ-ભગ હો વરહં નો હેંતો અનેં સારા હુદી હાવુ સુંરં પેદા નેં કરેં સક્તી હીતી, ઇવી હાલત મ હુંદો વેયો વિશ્વાસ મ કમજોર નહેં થાયો. 20અનેં નેં વિશ્વાસ મ ડગ-મગ થાએંનેં પરમેશ્વર ના કરેંલા વાએંદા ઇપેર શંકા કરી, પુંણ વિશ્વાસ મ વદારે મજબૂત થાએંનેં પરમેશ્વર ની મહિમા કરી. 21અનેં હેંનેં પૂરો ભરુંહો હેંતો કે પરમેશ્વરેં ઝીની વાત નો વાએંદો હેંનેં હાતેં કર્યો હે, હેંનેં વેયો પૂરો કરવા મ સામ્રતી હે. 22એંના વિશ્વાસ નેં લેંદેસ પરમેશ્વરેં ઇબ્રાહેંમ નેં ધર્મી ગણ્યો. 23“વિશ્વાસ દુવારા ધર્મી ગણવા મ આયો,” ઇયુ વસન, ખાલી હેંનેં હારુસ નહેં લખવા મ આયુ, 24પુંણ આપનેં હુંદં પરમેશ્વર ધર્મી ગણહે, ઝી હેંનેં ઇપેર વિશ્વાસ કરે હે કે હેંને આપડા પ્રભુ ઇસુ નેં મરેંલં મહો પાસો જીવતો કર્યો. 25ઇસુ મસીહ આપડં પાપં ને બદલે માર દડવા હારુ હવાડવા મ આયો, અનેં આપનેં ધર્મી ઠરાવા હારુ મરેંલં મહો પાસો જીવાડવા મ હુંદો આયો.