1
માથ્થી 7:7
કોલી નવો કરાર
KXPNT
તમારે જે જોયી ઈ પરમેશ્વર પાહેથી માગો, અને ઈ તમને આપશે, ગોતશો તો તમને જડશે, અને ખખડાવો તો તમારી હાટુ ઉઘાડવામાં આયશે.
Спореди
Истражи માથ્થી 7:7
2
માથ્થી 7:8
કેમ કે, જે કોય માગે છે, એને મળશે; અને જેટલા ગોતે છે, એને ઝડે છે; અને જે ખખડાવે છે, એની હાટુ ઉઘાડવામાં આયશે.
Истражи માથ્થી 7:8
3
માથ્થી 7:24
“ઈ હાટુ જે કોય મારી વાતો હાંભળે અને ઈ માંને છે, ઈ ડાયા માણસની જેમ કેવાહે, જેણે એનું ઘર પાણાના પાયા ઉપર બાંધ્યુ.
Истражи માથ્થી 7:24
4
માથ્થી 7:12
ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.
Истражи માથ્થી 7:12
5
માથ્થી 7:14
કેમ કે, ઈ ફાટક બોવ હાક્ડું અને અઘરૂ છે, ઈ મારગ જે અનંતકાળ જીવનમાં લય જાય છે, અને થોડાક છે, જેઓ એને મેળવે છે.
Истражи માથ્થી 7:14
6
માથ્થી 7:13
તમે ખાલી હાકડા કમાડેથી જ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર ઘરી હકો છો કેમ કે, જે માર્ગ વધારે હેલો છે, ઈ નાશમાં પુગાડે છે અને એનું કમાડ પહોળું છે, ને ઘણાય લોકો એમાંથી અંદર ઘરે છે.
Истражи માથ્થી 7:13
7
માથ્થી 7:11
કા તમે ખરાબ હોવા છતાં પણ તમે તમારા દીકરાને હારાવાના આપવાનું જાણો છો, તો તમારા સ્વર્ગમાના બાપ એની પાંહે માંગવાવાળા લોકોને હારાવાના કેમ નય આપે?
Истражи માથ્થી 7:11
8
માથ્થી 7:1-2
કોયની ઉપર આરોપ નો લગાડો, જેથી પરમેશ્વર તમારી ઉપર પણ આરોપ નય લગાડે. કેમ કે, જે રીતે તમે બીજાઓની ઉપર આરોપ લગાડશો. એમ જ તમારી ઉપર પણ આરોપ લગાડવામાં આયશે, અને જે રીતેથી તમે બીજાઓનો ન્યાય કરો છો, એમ જ તમારો હોતન ન્યાય કરવામાં આયશે.
Истражи માથ્થી 7:1-2
9
માથ્થી 7:26
પણ જે મારી વાત હાંભળે છે અને ઈ માનતો નથી. ઈ એક મૂરખા માણસ જેવો છે, જેણે પોતાનુ ઘર રેતી ઉપર બાંધ્યુ.
Истражи માથ્થી 7:26
10
માથ્થી 7:3-4
તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે. જઈ તારા પોતાની જ અંદર મોટા પાપો છે, તો તારે તારાથી નાના પાપવાળા ભાઈને મદદ કરવાની કોશિશ નો કરવી જોયી.
Истражи માથ્થી 7:3-4
11
માથ્થી 7:15-16
ખોટા આગમભાખીયાઓથી સેતીને રયો, જેઓ ઘા નો પુગાડનાર ઘેટાની જેમ વેશ બદલીને તમારી પાહે આવે છે, પણ મોઢે ફાડી ખાનારા વરુ જેવા છે. તેઓના ફળથી તમે ઓળખશો. કોય પણ જાળાઓ પાહેથી ધરાખ કે, કાંટાળા ઝાડ ઉપરથી અંજીર તોડતા નથી. એવી જ રીતે તમે ખોટા આગમભાખીયાઓને એના વેવારથી ઓળખી હકશો.
Истражи માથ્થી 7:15-16
12
માથ્થી 7:17
એમ જ દરેક હારા ઝાડવા હારા ફળ આપે છે, અને ખરાબ ઝાડવા ખરાબ ફળ આપે છે.
Истражи માથ્થી 7:17
13
માથ્થી 7:18
હારા ઝાડવાને ખરાબ ફળ અને ખરાબ ઝાડવાને હારા ફળ આવતાં નથી.
Истражи માથ્થી 7:18
14
માથ્થી 7:19
જે ઝાડવા હારું ફળ નથી આપતા એને કાપી નાખવામાં આયશે, અને આગમાં બાળી નાખવામાં આયશે, અને ખોટા આગમભાખીયાઓને પણ આ જ રીતે દંડ મળશે.
Истражи માથ્થી 7:19
Дома
Библија
Планови
Видеа