1
માથ્થી 11:28
કોલી નવો કરાર
KXPNT
ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ.
Спореди
Истражи માથ્થી 11:28
2
માથ્થી 11:29
તમે મારા આધીન થાઓ, ને મારી પાહે શીખો; કેમ કે હું આત્મામાં નમ્ર અને રાંકડો છું, ને તમે તમારા મનમાં વિહામો પામશો.
Истражи માથ્થી 11:29
3
માથ્થી 11:30
જે હું ઈચ્છું છું ઈ તમે કરો, જે કરવા હુકમ હું તમને આપું છું, ઈ કરવુ બોવ મુશ્કિલ નથી.
Истражи માથ્થી 11:30
4
માથ્થી 11:27
મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.
Истражи માથ્થી 11:27
5
માથ્થી 11:4-5
તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, તમે જે કાય હાંભળો છો અને જોવો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે, આંધળા જોતા થાય છે અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરાય છે, અને બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે.
Истражи માથ્થી 11:4-5
6
માથ્થી 11:15
જે મારી વાતુ હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.
Истражи માથ્થી 11:15
Дома
Библија
Планови
Видеа