1
માથ્થી 27:46
કોલી નવો કરાર
KXPNT
લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજે રાડ પાડીને કીધુ કે, એલોઈ, એલોઈ, લમા શબકથની એટલે કે, “હે મારા પરમેશ્વર! હે મારા પરમેશ્વર! તે મને કેમ મુકી દીધો છે?”
对照
探索 માથ્થી 27:46
2
માથ્થી 27:51-52
તઈ જોવો, ઈ જે મોટો પડદો મંદિરમાં લટકેલો હતો, જે બધાયને પરમેશ્વરની હાજરીમાં અંદર આવતાં રોકતો હતો, ઉપરથી નીસે હુધી બે ભાગમાં ફાટી ગયો. અને કબરો ઉઘડી ગયને લોકોના હુતેલા મડદા જીવી ઉઠયા.
探索 માથ્થી 27:51-52
3
માથ્થી 27:50
તઈ ઈસુએ ફરીવાર મોટા અવાજે રાડ પાડીને છેલ્લો સુવાસ લયને જીવ છોડ્યો.
探索 માથ્થી 27:50
4
માથ્થી 27:54
તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
探索 માથ્થી 27:54
5
માથ્થી 27:45
બોપરથી લગભગ ત્રણ કલાક હુધી આખા દેશમાં અંધારું થય ગયુ.
探索 માથ્થી 27:45
6
માથ્થી 27:22-23
પિલાતે ફરીથી તેઓને પુછયું કે, “ઈસુ જે મસીહ કેવાય છે, એનું હું શું કરું?” બધાય લોકોએ એને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.” તઈ એણે કીધુ કે, “શું કામ? એણે શું ગુનો કરયો છે?” પણ તઈ તેઓએ વધારેને વધારે રાડો પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવો.”
探索 માથ્થી 27:22-23
主页
圣经
计划
视频