1
મત્તિ 16:24
ગરાસિયા નવો કરાર
GASNT
તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “અગર તમં મહું કુઇ મારો સેંલો બણવા સાહો, તે તમારે જરુર પુંતે પુંતાનેં નકાર કરવો પડહે. અનેં પુંતાનો ક્રૂસ તુંકેંનેં મારી વાહે આવવું પડહે.
Primerjaj
Razišči મત્તિ 16:24
2
મત્તિ 16:18
અનેં હૂં હુંદો તનેં કું હે કે તું પતરસ હે, અનેં હૂં એંના પાણા ઇપેર મારી મંડલી બણાવેં, અનેં અધોલોક ની કુઇ બી શક્તિ હેંનેં જીતી નેં સકે.
Razišči મત્તિ 16:18
3
મત્તિ 16:19
હૂં તનેં હરગ ના રાજ ની સાવજ્યી આલેં, અનેં ઝી કઇ તું ધરતી ઇપેર બંદ કરહે, વેયુ હરગ મ બંદ થાએં જાહે. અનેં ઝી કઇ તું ધરતી ઇપેર ખુંલહે, વેયુ હરગ મ ખુંલાહે.”
Razišči મત્તિ 16:19
4
મત્તિ 16:25
કેંમકે ઝી કુઇ પુંતાનો જીવ બસાવા માંગે હે, વેયુ હેંનેં ખુંએં દડહે. અનેં ઝી મારી લેંદે પુંતાનો જીવ ખુંવા માંગે હે, વેયુ અમર જીવન મેંળવહે.
Razišči મત્તિ 16:25
5
મત્તિ 16:26
અગર કુઇ મનખ દુન્ય ની ઘણી બદી વસ્તુ મેંળવે, અનેં પુંતાના આત્મા નું નુકસાન થાએ, તે હેંનેં હું ફાયદો થાહે? કુઇ મનખ પુંતાનું અમર જીવન વેંસાતું લેંવા હારુ, પરમેશ્વર નેં હું આલેં સકે? કઇસ નેં.”
Razišči મત્તિ 16:26
6
મત્તિ 16:15-16
ઇસુવેં હેંનનેં કેંદું, “પુંણ તમું મનેં હું કો હે?” શમોન પતરસેં જવાબ આલ્યો, “તું જીવતા પરમેશ્વર નો બેંટો મસીહ હે.”
Razišči મત્તિ 16:15-16
7
મત્તિ 16:17
ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “હે શમોન, યોના ના બેંટા, તું ધન્ય હે; કેંમકે કુઇ મનખેં નહેં, પુંણ મારે બએં ઝી હરગ મ હે, ઇયે વાત તારી ઇપેર પરગટ કરી હે.
Razišči મત્તિ 16:17
Domov
Sveto pismo
Bralni načrti
Videoposnetki