BibleProject | ઈશ્વરનો શાશ્વત પ્રેમ
![BibleProject | ઈશ્વરનો શાશ્વત પ્રેમ](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F36386%2F1280x720.jpg&w=3840&q=75)
9 dager
વાંચનની આ નવ દિવસની યોજનામાં તમે યોહાનની સુવાર્તા વાંચશો - તે એક એવો નજરે જોયેલો અહેવાલ છે, જે ઈસુને મસિહ અને ઈશ્વરના પુત્ર તરીકે રજુ કરે છે, જે અનંતજીવન આપે છે.
બાઇબલ વાંચનની આ યોજના પૂરી પાડવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે www.bibleproject.com ની મુલાકાત લો.