YouVersioni logo
Search Icon

પ્રેરિતોનાં ક્રત્યો 15

15
યરુશલેમ સેર ની સભા
1ફેંર અમુક યહૂદી વિશ્વાસી મનખં યહૂદિયા પરદેશ થી અન્તાકિયા સેર મ આવેંનેં, બીજી જાતિ મહં આવેંલં વિશ્વાસી મનખં નેં હિકાડવા મંડ્ય, કે “અગર મૂસા ની રિતી પરમણે તમારી સુન્નત કરવા મ નેં આવે તે તમું તારણ નહેં મેંળવેં સક્તં.” 2ઝર પાવલુસ અનેં બરનબાસ નેં હાતેં ઘણો ઝઘડો અનેં બુંલા-બાલી થાઈ તે એંમ નકી કર્યુ, કે પાવલુસ અનેં બરનબાસ, અનેં અન્તાકિયા સેર ના અમુક માણસ, એંના મુદ્દા ઇપેર સરસા કરવા હારુ યરુશલેમ સેર મ પસંદ કરેંલં સેંલં અનેં વડીલં કન જાએ. 3એંતરે હારુ મંડલી ન મનખંવેં હેંનનેં તાં જાવા હારુ પઇસા અનેં ખાવા ની વેવસ્તા કરી અનેં વેયા ફીનીકે અનેં સામરિયા પરદેશ મ થાએંનેં જ્યા. અનેં તાં વિશ્વાસી મનખં નેં વાત કરી, કે બીજી જાતિ ન મનખં કેંકેંમ તાજો હમિસાર હામળેંનેં મસીહ ઇપેર વિશ્વાસ કરેં રિય હે, એંમ કેં નેં હેંનવેં બદ્દ વિશ્વાસી ભાજ્ય નેં ઘણા ખુશ કર્યા. 4ઝર વેયા યરુશલેમ સેર મ પોત્યા, તે મંડલી ન મનખંવેં અનેં પસંદ કરેંલં સેંલંવેં અનેં વડીલએં ખુશી થકી હેંનનો અવકાર કર્યો, તર પાવલુસ અનેં બરનબાસેં હેંનનેં વેયુ વતાડ્યુ કે પરમેશ્વરેં હેંનનેં દુવારા કેંવં-કેંવં કામં કર્ય હેંતં. 5પુંણ ફરિસી ટુંળા ન મનખં મહં ઝેંનવેં વિશ્વાસ કર્યો હેંતો, હેંનં મહં અમુક મનખંવેં ઇબં થાએંનેં કેંદું, “બીજી જાતિ ન વિશ્વાસી ભાજ્ય નેં સુન્નત કરવા ની અનેં મૂસા નું નિયમ પાળવા નો હોકમ આલવો જુગે.”
6તર પસંદ કરેંલા સેંલા અનેં વડીલ ઇની વાત ના બારા મ સરસા કરવા હારુ ભેંગા થાયા. 7તર પતરસેં ઘણીસ બુંલા-બાલી થાએં જાવા પસી ઇબે થાએંનેં હેંનનેં કેંદું, “હે ભાજ્યોં, તમું જાણો હે કે ઘણં દાડં પેલ, પરમેશ્વરેં તમું મહો મનેં પસંદ કર્યો, કે મારા દુવારા બીજી જાતિ ન મનખં તાજા હમિસાર નું વસન હામળેંનેં વિશ્વાસ કરે.” 8અનેં મનં નેં પારખવા વાળે પરમેશ્વરેં, હેંનનેં હુંદો આપડી જુંગ પવિત્ર આત્મા આલેંનેં, વતાડ્યુ કે હેંનનેં પુંતાનં મનખં ના રુપ મ ગરહણ કર લેંદં હે. 9અનેં વિશ્વાસ દુવારા હેંનં ન મનં પવિત્ર કરેંનેં આપું યહૂદી અનેં બીજી જાતિ ન વિશ્વાસી મનખં મ કઇ ફરક નહેં રાખ્યો. 10તે હાવુ તમું હુંકા પરમેશ્વર નું પરિક્ષણ કરો હે, અનેં હુંકા બીજી જાતિ ન મનખં ઇપેર આપડું યહૂદી નિયમ અનેં રિતી-રિવાજ પાળવા નો ભાર નાખો હે. ઝેંનેં નેં તે આપડા બાપ-દાદા પાળેં સક્યા અનેં નહેં આપું પાળેં સક્તા? 11એંવું કરવું ઠીક નહેં પુંણ આપડો તે ઇયો વિશ્વાસ હે, કે ઝીવી રિતી આપું પ્રભુ ઇસુ ના અનુગ્રહ થકી તારણ મેંળવહું હીવીસ રિતી થી વેય હુંદં તારણ મેંળવહે, નહેં કે મૂસા ના નિયમ પાળવા થી.
12તર આખી સભા ન મનખં સપ થાએંનેં બરનબાસ અનેં પાવલુસ ની વાતેં હામળવા લાગ્ય, કે પરમેશ્વરેં હેંનં થકી બીજી જાતિ વાળં મનખં મ કેંવં મુંટં-મુંટં કામં અનેં સમત્કાર વતાડ્યા હેંતા. 13ઝર વેયા બુંલેં સુક્યા, તે યાકૂબ કેંવા લાગ્યો, હે ભાજ્યોં, મારી વાત હામળો. 14શમોન પતરસેં હમજાડ્યુ, કે પરમેશ્વરેં બદ્દ કરતં પેલ બીજી જાતિ ન મનખં ઇપેર કીવી દયા ની નજર કરી, કે હેંનં મહં કેંતરક નેં પુંતાનં મનખં થાવા હારુ પસંદ કર્ય. 15અનેં બીજી જાતિ ન મનખં નો આ બદલાણ હીની વાત થકી સહમતિ થાએ હે,
ઝેંના બારા મ ભવિષ્યવક્તાવેં પવિત્ર શાસ્ત્ર મ ઘણુંસ પેલ લખ્યુ હેંતું. 16એંનેં પસી હૂં ફેંર આવેંનેં દાઉદ રાજા નું રાજ ઝી હેંના વેરજ્ય દુવારા નાશ કરેં નાખવા મ આયુ હે, હેંનેં ફેંર બણાવેં, અનેં હેંના ઉજડેં જાએંલા રાજ નેં ફેંર ઇબું કરેં. 17એંતરે હારુ કે બાકી બદ્દ બીજી જાતિ ન મનખં ઝેંનનેં મેંહ પુંતાનં મનખં થાવા હારુ પસંદ કર્ય હે, પ્રભુ નેં જુંવે, 18આ વેયોસ પ્રભુ હે કે, ઝી દુન્ય બણવા ની સરુવાત થી ઇની વાતં નેં પરગટ કરતો આયો હે. 19એંતરે હારુ મારો વિસાર આ હે, કે બીજી જાતિ મહં ઝી મનખં પરમેશ્વર કન આવે હે, હેંનનેં એંમ કેં નેં દુઃખ નહેં આલો, કે હેંનનેં હમારા બદ્દા યહૂદી નિયમ અનેં રિવાજ પાળવા ના હે. 20પુંણ હેંનનેં એક કાગળ લખેં મુંકલજ્યે, ઇયુ વતાડવા હારુ કે વેય વેયુ ખાવાનું નેં ખાએ ઝી મનખંવેં મૂર્તજ્યી નેં સડાયુ હે, અનેં સિનાળવું નેં કરવું અનેં ઘૂંઘળું અમેંળેંનેં માંરેલા જનાવરા નું માહ નેં ખાવું અનેં હેંનું લુઈ હુંદું નેં ખાવું. 21કેંમકે જુંના જુંગ થી સેર-સેર મ મૂસા ના આ નિયમ નો પરસાર કરવા વાળા બણ્યા હે, અનેં પેલ વતાડીલી સ્યાર વાતં નેં દરેક આરમ ને દાડે ગિરજં મ ભણવા મ આવે હે.
બીજી જાતિ ન વિશ્વાસી મનખં નેં કાગળ
22પસે પસંદ કરેંલં સેંલંવેં અનેં વડીલએં અનેં યરુશલેમ સેર ની આખી મંડલી વાળેં મળેંનેં અમુક માણસં નેં પસંદ કરેંનેં, હેંનનેં પાવલુસ અનેં બરનબાસ નેં હાતેં અંતાકિયા સેર મુંકલવા નો ફેસલો કર્યો. હેંનવેં યહૂદા ઝી બરસબ્બાસ કેંવાય હે, અનેં સિલાસ નેં પસંદ કર્યા. વેયા વિશ્વાસી ભાજ્ય મ અગુવા તરિકે હેંતા. 23અનેં હેંનવેં હેંનનેં એંમ કાગળ લખેંનેં મુંકલ્યુ, કે પસંદ કરેંલં સેંલં અનેં વડીલં ના તરફ થી અંતાકિયા સેર, સિરિયા અનેં કિલિકિયા પરદેશં મ રેંવા વાળં બીજી જાતિ ન વિશ્વાસી ભાજ્ય નેં નમસ્કાર. 24હમવેં હામળ્યુ હે કે હમારી મહં અમુક મનખંવેં તાં આવેંનેં, તમનેં પુંતાની વાતં થી ઘબરાવ દેંદં, અનેં તમારં મનં નેં ગુસવણ મ નાખેં દેંદં હે, પુંણ હમવેં હેંનનેં આજ્ઞા નેં આલી હીતી. 25એંતરે હારુ હમવેં બીજં હાતેં મળેંનેં આ નકી કર્યુ હે, કે હમારી મહા અમુક માણસં નેં પસંદ કરેંનેં અનેં પુંતાના વાલા બરનબાસ અનેં પાવલુસ નેં હાતેં તમારી કન મુંકલજ્યે. 26ઇયા એંવા માણસ હે, ઝેંનવેં આપડા પ્રભુ ઇસુ મસીહ હારુ પુંતાના જીવ જુંખમ મ નાખ્યા હે. 27અનેં હમવેં યહૂદા અનેં સિલાસ નેં મુંકલ્યા હે, વેયા તમનેં ઝી હમવેં લખ્યુ હે વેયુ હરુબરુ વતાડ દેંહે. 28પવિત્ર આત્મા નેં અનેં હમનેં ઠીક જાણવા મ આયુ કે ઇની જરુરી વાતં નેં સુંડેંનેં, તમું ઇપેર હઝુ કઇ ભાર નેં દડે, 29કે તમારે વેયુ ખાવાનું નેં ખાવું, ઝી મનખંવેં મૂર્તજ્યી નેં સડાયુ હે, અનેં સિનાળવું નેં કરો. અનેં ઘૂંઘળું અમેંળેંનેં માંરેલા જનાવરા નું માહ નેં ખાવું અનેં હેંનું લુઈ હુંદું નેં ખાવું. એંનં થી સિટી રેંહો તે તમારું ભલું થાહે. તમું તાજં રો.
30પાસા વેયા વળેંનેં અંતાકિયા સેર મ પોત્યા, અનેં સભા નેં ભીગી કરેંનેં હેંનનેં વેયુ કાગળ આલ દેંદું. 31વેયા કાગળ ભણેંનેં હેંના ભાષણ ની વાત થકી ઘણા ખુશ થાયા. 32યહૂદા અનેં સિલાસ ઝી પુંતે હુંદા ભવિષ્યવક્તા હેંતા, ઘણીસ વાતં થી વિશ્વાસી મનખં નેં ભાષણ આલેંનેં હેંનનેં વિશ્વાસ મ મજબૂત કર્ય. 33યહૂદા અનેં સિલાસ થુંડાક દાડા રેંવા પસી, વિશ્વાસી મનખંવેં હેંનનેં શાંતિ ની આશિષ આલેંનેં યરુશલેમ ની મંડલી મ પાસા મુંકલેં દેંદા. 34પુંણ સિલાસેં અંતાકિયા સેર મ રેંવા નો ફેસલો કર્યો, એંતરે હારુ યહૂદા એંખલોસ યરુશલેમ સેર મ પાસો જાતોરિયો. 35પુંણ પાવલુસ અનેં બરનબાસ અંતાકિયા સેર મસ રેં જ્યા, અનેં બીજં ઘણસ મનખં નેં હાતેં પ્રભુ ઇસુ ના વસન નું ભાષણ કરતા અનેં તાજો હમિસાર હમળાવતા રિયા.
પાવલુસ ની સેવકાઈ નો બીજો પરવાસ, પાવલુસ અનેં બરનબાસ નું અલગ થાવું
36થુંડક દાડં પસી પાવલુસેં બરનબાસ નેં કેંદું, “ઝેંનં-ઝેંનં સેરં મ આપવેં પ્રભુ ઇસુ નું વસન હમળાયુ હેંતું, આવો, ફેંર હેંનં મ જાએંનેં આપડં વિશ્વાસી મનખં નેં ભાળજ્યે કે વેય કેંવં હે.” 37તર બરનબાસેં યૂહન્ના નેં ઝી મરકૂસ કેંવાએ હે, હેંનેં પુંતાનેં હાતેં લેંવાનો વિસાર કર્યો. 38પુંણ પાવલુસ નેં હેંનેં હાતેં લેંવાનું ઠીક નેં લાગ્યુ, કેંમકે મરકૂસ હેંનં હાતેં સેવા કામ કરવા નું સુંડેંનેં, પંફૂલિયા પરદેશ મહો અલગ થાએંજ્યો હેંતો. 39અનેં ઇવી બુંલા-બાલી થાઈ કે પાવલુસ અનેં બરનબાસ એક બીજા થી અલગ થાએંજ્યા, અનેં બરનબાસ, મરકૂસ નેં લેંનેં જહાંજ થી સાઇપ્રસ દ્વીપ મ જાતોરિયો. 40પુંણ પાવલુસેં સિલાસ નેં પસંદ કર લેંદો, અનેં અન્તાકિયા સેર ન વિશ્વાસી મનખંવેં હેંનનેં પરમેશ્વર ની ભાળ-દેંખ મ હુંપેં દેંદા. તર વેયા અંતાકિયા સેર થી જાતારિયા. 41ફેંર વેયા સિરિયા અનેં કિલિકિયા પરદેશં મ જ્યા, અનેં મંડલી ન વિશ્વાસી મનખં નેં વિશ્વાસ મ મજબૂત કરતા જાએંનેં અગ્યેડ વદતા જ્યા.

Tõsta esile

Share

Kopeeri

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in