ઝર હેંનવેં પતરસ અનેં યૂહન્ના નેં હિમ્મત થી વાત કરતં ભાળ્યા, અનેં એંમ જાણ્યુ કે ઇયા અભણ અનેં મામુલી માણસ હે, તે વિસાર કરતા થાએંજ્યા, ફેંર હેંનનેં વળખેં લેંદા કે ઇયા ઇસુ નેં હાતેં રેંલા હે.
પ્રેરિતોનાં ક્રત્યો 4:13
主页
圣经
计划
视频