Ir para o conteúdo

રોમનોનેં પત્ર 15

15
બીજંનેં વિશ્વાસ મ અગ્યેડ વદવા હારુ મદદ કરો
1આપું ઝી વિશ્વાસ મ મજબૂત હે, હેંનનેં ઇયુ જરુરી હે કે ઝી મનખં વિશ્વાસ મ કમજોર હે હેંનની મદદ કરજ્યે, નેં પુંતાના મન નેંસ ખુશ કરજ્યે. 2આપું બદ્દ આપડા હાત વાળા વિશ્વાસી મનખ ની ભલાઈ કરેંનેં ખુશ કરજ્યે, એંતરે કે વેયુ વિશ્વાસ મ મજબૂત થાએ. 3કેંમકે ઇસુ મસીહવેં પુંતે-પુંતાનેંસ ખુશ નહેં કર્યો, પુંણ ઝેંમ પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “તારી નિંદા કરવા વાળેં મારી નિંદા કરી.” 4ઝીતરી વાતેં પવિત્ર શાસ્ત્ર મ પેલ થકી લખવા મ આવી, વેયે આપડાસ શિક્ષણ હારુ લખવા મ આવી હે, એંતરે કે પવિત્ર શાસ્ત્ર થી આપનેં ઝી ધારેંણ અનેં ઉત્તેજન મળે હે, હેંના દુવારા પરમેશ્વરેં ઝી વાએંદો કર્યો હે, હેંનેં ઇપેર આહ બણાવેં રાખજ્યે. 5હૂં પ્રાર્થના કરું હે કે ધારેંણ, અનેં શાંતિ આલવા વાળો પરમેશ્વર તમનેં એંવું વરદાન આલે, કે તમું ઇસુ મસીહ જુંગ એક-બીજા હાતેં મળેંનેં રેં સકો. 6એંતરે કે તમું એક હાતેં મળેંનેં અનેં એકેંસ રાગ થી આપડા પ્રભુ ઇસુ મસીહ ના બા પરમેશ્વર ની સ્તુતિ કરેં સકો.
બદ્દ મનખં હારુ તાજો હમિસાર
7એંતરે હારુ ઝેંમ ઇસુ મસીહવેં પરમેશ્વર ની મહિમા હારુ તમનેં ગરહણ કર્ય હે, વેમેંસ તમું હુંદં એક-બીજા નેં ગરહણ કરો. 8અનેં હૂં કું હે, કે ઝી વાએંદા પરમેશ્વરેં બાપ-દાદં હાતેં કર્યા હેંતા, હેંનનેં હારુ વેયો વિશ્વાસુ હે, આ સાબિત કરવા હારુ મસીહ સુન્નત કરેંલં એંતરે યહૂદી મનખં નો સેંવક બણ્યો. 9અનેં બીજી જાતિ ન મનખં હુંદં પરમેશ્વર ની દયા ને લેંદે હીની સ્તુતિ કરે, ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે,
“એંતરે હારુ હૂં બદ્દી જાતિ ન મનખં મ તારું ધનેવાદ કરેં, અનેં તારા નામ ન ભજનં ગએં.” 10અનેં એંમ હુંદું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે,
“હે બીજી જાતિ ન બદ્દ મનખોં, પરમેશ્વર ન મનખં હાતેં આનંદ કરો.”
11અનેં એંમ હુંદું લખેંલું હે,
“હે બીજી જાતિ ન બદ્દ મનખોં, પ્રભુ ની સ્તુતિ કરો,
અનેં રાજ-રાજ ન બદ્દ મનખોં, હીની મહિમા કરો.” 12અનેં યશાયાહ ભવિષ્યવક્તાવેં હુંદું લખ્યુ હે,
“યિશૈ ની પીઢી મહો એક માણસ આવહે,
અનેં વેયો બીજી જાતિ ન બદ્દ મનખં ઇપેર રાજ કરહે,
અનેં બીજી જાતિ ન બદ્દ મનખં હેંનેં ઇપેર હેંના વાએંદા નેં પૂરો થાવા ની આહ રાખહે.”
13હૂં પરમેશ્વર નેં પ્રાર્થના કરું હે, વેયો ઝી આહ પૂરી કરવા વાળો પરમેશ્વર હે, તમનેં વિશ્વાસ કરવા મ બદ્દી રિતી થી આનંદ અનેં શાંતિ થી ભર દે, કે પવિત્ર આત્મા ની સામ્રત થી તમારી આહ વદતી જાએ.
હિમ્મત થી લખવા નું કારણ
14હે મારં વાલોં, હૂં પુંતે હુંદો તમારા બારા મ પૂરી ખાતરી થી જાણું હે, કે તમું તાજં કામં હારુ હમેશા તિયાર રો હે, તમું બદ્દ પૂરી રિતી થી જાણો હે કે તમારે હું કરવું જુગે, અનેં તમું એક-બીજા નેં હિકાડેં સકો હે. 15તે હુંદું મેંહ એંના કાગળ મ ખેંતુંક-ખેંતુંક ઇયાદ કરાવવા હારુ, અમુક વાતં ના બારા મ સાફ રિતી થી લખ્યુ હે, ઇયુ પ્રભુ ના અનુગ્રહ થી થાયુ હે, ઝી પરમેશ્વરેં મારી હારુ કર્યુ હે. 16કે હૂં બીજી જાતિ ન મનખં હારુ ઇસુ મસીહ નો સેંવક બણેંનેં પરમેશ્વર ના એક હાસા યાજક નેં જેંમ તાજા હમિસાર નો પરસાર કરું, એંતરે કે બીજી જાતિ ન મનખં નેં અર્પણ ના રુપ મ પરમેશ્વર નેં આલવા મ આવે, ઝેંનનેં પવિત્ર આત્માવેં પવિત્ર બણાય હે. 17એંતરે હારુ હૂં ઇસુ મસીહ ને લેંદેસ પરમેશ્વર ની સેવા ઇપેર મોંટાઈ કરેં સકું હે. 18હૂં ખાલી હીની વાતં ની સરસા કરવા ની હિમ્મત કરેં, ઝેંનનેં ઇસુ મસીહવેં બીજી જાતિ ન મનખં નેં આજ્ઞાકારી બણાવા હારુ મારી દુવારા વસન થી કામ કર્યુ. 19અનેં પવિત્ર આત્મા દુવારા મનેં આલીલી સામ્રત થી મેંહ ગજબ ન કામં અનેં સમત્કાર કર્યા. આં તક કે મેંહ યરુશલેમ સેર થી લેંનેં ઇલુરિકમ પરદેશ તક ઘણં બદં નેં મસીહ ના બારા મ તાજો હમિસાર નો પરસાર કર્યો. 20પુંણ મારી મુટી અસ્યા ઇયે હે, કે ઝેંના-ઝેંના ઇલાકા મ હઝુ તક ઇસુ મસીહ ના તાજા હમિસાર નો પરસાર નહેં થાયો, તાં હેંનો પરસાર કરું, એંવું નેં થાએ, કે ઝાં પેલ થકી બીજં દુવારા તાજા હમિસાર નો પરસાર કરેંલો વેહ, હૂં તાં જાએંનેં મંડલી બણાવું. 21પુંણ ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે હેંવુંસ થાએ, “ઝેંનં મનખં નેં કેંનેં યે હઝુ તક ઇસુ મસીહ નો તાજો હમિસાર નહેં હમળાયો, વેયસ હેંનેં ભાળહે, અનેં ઝેંનવેં હઝુ તક હેંના બારા મ નહેં હામળ્યુ વેયસ હમજહે.”
રોમ સેર ના પરવાસ હારુ પાવલુસ ની તિયારી
22એંતરે હારુ મનેં તમારી કન આવવા હારુ ઇતરી વાર લાગી. 23પુંણ હાવુ મેંહ યરુશલેમ સેર થી લેંનેં ઇલુરિકમ પરદેશ ન લગ-ભગ બદ્દ મનખં મ તાજો હમિસાર હમળાવ દેંદો હે, અનેં હાવુ મારે તાજો હમિસાર હમળાવા હારુ ખિતી યે જગ્યા નહેં બાકી રી. અનેં ઘણં વરહં થી મારી ઇયે આહ હુદી હીતી કે હૂં તમારી કન આવેંનેં તમનેં મળું. 24એંતરે હારુ ઝર હૂં સ્પેન દેશ મ જએં તર તમારી કન થાએંનેં જએં, કેંમકે મનેં આહ હે કે હેંના પરવાસ મ તમનેં મળું, અનેં થુંડોક ટાએંમ તમારી સંગતિ નું આનંદ લું, અનેં ઝર હૂં સ્પેન દેશ ના પરવાસ મ જાવા હારુ નકળું તે તમું મનેં થુંડેક અગ્યેડ મેંલવા હારુ હાતેં આવજો. 25પુંણ હમણં તે હૂં યરુશલેમ સેર મ પરમેશ્વર ન ભગતં નેં દાન આલવા હારુ જાએં રિયો હે. 26કેંમકે મકિદુનિયા અનેં અખયા પરદેશ ન મનખંવેં એંમ ફેસલો કર્યો કે યરુશલેમ સેર ન ભગતં મ ઝી ગરિબ હે હેંનં હારુ ફાળો કરેંનેં દાન ભેંગું કરજ્યે. 27ઇયુ કામ હેંનવેં ખુશી થી કર્યુ, કેંમકે ઝર બીજી જાતિ ન મનખંવેં હેંનં દુવારા આત્મિક આશિષ મિળવી હે, તે હેંનની ફરજ હુદી હે કે યરુશલેમ સેર મ રેંવા વાળં મનખં ની શારિરીક જરુરત હારુ હેંનની મદદ કરે. 28બદ્દ કરતં પેલ હૂં આ કામ પૂરુ કરેંનેં અનેં હેંનનેં આ દાન હુંપેંનેં, રોમ સેર મ તમારી કન આવેં અનેં પસે સ્પેન દેશ મ જએં. 29અનેં હૂં જાણું હે કે ઝર હૂં તમારી કન રોમ સેર મ આવેં, તે ઇસુ મસીહ તરફ થી તમારી હારુ વસન ની આશિષ લેંનેં આવેં.
30અનેં હે વાલોં, આપડા પ્રભુ ઇસુ મસીહ અનેં પવિત્ર આત્મા ના પ્રેમ દુવારા, હૂં તમનેં અરજ કરું હે, કે મારી હાતેં મળેંનેં મારી હારુ પરમેશ્વર નેં પ્રાર્થના કરવા મ લાગેંલં રો. 31કે હૂં યહૂદિયા પરદેશ ન અવિશ્વાસી મનખં ના કાવતરા થી બસેંનેં રું, અનેં એંમ હુદી પ્રાર્થના કરજો કે પરમેશ્વર ન ભગતં એંના દાન નેં ગરહણ કરે, ઝી હૂં યરુશલેમ સેર મ લેં જાએં રિયો હે. 32અનેં હૂં પરમેશ્વર ની અસ્યા થી તમારી કન ખુશી થી રોમ સેર મ આવેંનેં તમારી હાતેં આરમ કરું. 33હૂં પ્રાર્થના કરું હે કે શાંતિ આલવા વાળો પરમેશ્વર તમારી બદ્દનેં હાતેં રે. આમીન.