1
યોહાન 4:24
ગરાસિયા નવો કરાર
GASNT
પરમેશ્વર આત્મા હે, એંતરે હારુ જરુરી હે કે હીની આરાધના કરવા વાળં આત્મા અનેં હાસ થકી કરે.”
השווה
חקרו યોહાન 4:24
2
યોહાન 4:23
પુંણ વેયો ટાએંમ આવેં રિયો હે, અનેં હમણં આવેંસ જ્યો હે, ઝર હાસં ભક્ત પરમેશ્વર બા ની આરાધના આત્મા અનેં હાસ થકી કરહે. કેંમકે પરમેશ્વર બા પુંતાનેં હારુ એંવસ આરાધના કરવા વાળં નેં જુંવે હે.
חקרו યોહાન 4:23
3
યોહાન 4:14
પુંણ ઝી મારું આલેંલું પાણેં પીયે હે, હેંનેં ફેંર કેંરં યે તહર નેં લાગે. અનેં ઝી પાણેં હૂં હેંનેં આલેં, વેયુ હેંનેં મ એક આવ બણેં જાહે, ઝી પાણેં અમર જીવન હારુ વએંતું રેંહે.”
חקרו યોહાન 4:14
4
યોહાન 4:10
ઇસુવેં જવાબ આલ્યો, અગર તું પરમેશ્વર ના વરદાન નેં જાણતી, અનેં ઇયુ હુંદું જાણતી કે વેયો કુંણ હે ઝી તનેં કે હે, “મનેં પાણેં પીવાડ,” તે તું હેંનેં કન માંગતી, અનેં વેયો તનેં ઝેંનેં પીવા થી જીવન મળે હે વેયુ પાણેં આલતો.
חקרו યોહાન 4:10
5
યોહાન 4:34
ઇસુવેં હેંનનેં કેંદું, કે “પરમેશ્વર ની મરજી પરમણે સાલવું, અનેં હેંના કામ નેં પૂરુ કરવું, ઇયુસ મારું ખાવાનું હે.”
חקרו યોહાન 4:34
6
યોહાન 4:11
હીની બજ્યેરેં ઇસુ નેં કેંદું, “હે માલિક, તારી કન તે પાણેં કાડવા હારુ કઇસ નહેં, અનેં કુવો ઘણો ઉંડો હે, તે ફેંર વેયુ જીવન આલવા વાળું પાણેં તારી કન કાંહું આયુ.
חקרו યોહાન 4:11
7
યોહાન 4:25-26
બજ્યેરેં હેંનેં કેંદું, “હૂં જાણું હે કે મસીહ ઝી ખ્રિસ્ત કેંવાએ હે, આવવા વાળો હે, ઝર વેયો આવહે, તે હમનેં બદ્દી વાતેં વતાડ દેંહે.” ઇસુવેં હેંનેં કેંદું, “હૂં ઝી તારી હાતેં વાતેં કરું હે, વેયોસ હે.”
חקרו યોહાન 4:25-26
8
યોહાન 4:29
કે “આવો, એક માણસ નેં ભાળો, ઝેંને બદ્દુંસ ઝી કઇ મેંહ કર્યુ હેંતું, મનેં વતાડ દેંદું, ખેંતોક ઇયોસ તે મસીહ નહેં?”
חקרו યોહાન 4:29
בית
כתבי הקודש
תכניות
קטעי וידאו