BibleProject | વધસ્તંભે જડાયેલ રાજાનમૂનો
About this Plan

માર્કની સુવાર્તા તો ઈસુના નીકટના અનુયાયીઓમાંના એક અનુયાયીનો નજરે જોયેલો અહેવાલ છે. નવ દિવસના વાંચનની આ યોજનામાં તમે જોશો, કે કેવી રીતે માર્કે એ વાતને બતાવવા માટે તેની વાતને કાળજીપૂર્વક રીતે રચી છે, કે ઈસુ યહૂદી મસિહા છે અને ઈશ્વરનું રાજ્ય લાવવા માટે પૃથ્વી પર આવ્યા છે.
More
બાઇબલ વાંચનની આ યોજના પૂરી પાડવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે www.bibleproject.com ની મુલાકાત લો.
સંબંધિત યોજનાઓ

One New Humanity: Mission in Ephesians

Managing Your Anger

Rescue Breaths

What Does God Want Me to Do Next?

The Lord Speaks to Samuel

Season of Renewal

FruitFULL : Living Out the Fruit of the Spirit - From Theory to Practice

Psalm 2 - Reimagining Power

Leading Wholeheartedly
