પ્રેરિતોનાં ક્રત્યો 23
23
1પાવલુસેં મુટી સભા મએં ધિયન થી ભાળ્યુ, અનેં કેંદું, “હે ભાજ્યોં, હૂં આજ તક પરમેશ્વર હારુ બિલકુલ હાસા મન થી જીવન જીઇવો હે.” 2પાવલુસેં ઝી કેંદું વેયુ હામળેંનેં હનન્યાહ મુંટા યાજકેં હેંનનેં ઝી હેંનેં કન ઇબા હેંતા, હેંના મોડા ઇપેર થાપલ વાવા ની આજ્ઞા આલી. 3તર પાવલુસેં હેંનેં કેંદું, “હે ઢોંગ કરવા વાળા, પરમેશ્વર તનેં મારહે, તું નિયમ પરમણે મારો નિયા કરવા બેંઠો હે, અનેં ફેંર હું નિયમ ની વિરુધ મનેં વાવા ની આજ્ઞા આલે હે?” 4ઝી નજીક ઇબા હેંતા, હેંનવેં કેંદું, “હું તું પરમેશ્વર ના મુંટા યાજક નું અપમાન કરે હે?” 5પાવલુસેં કેંદું, “હે ભાજ્યોં, હૂં નેં જાણતો હેંતો કે ઇયો મુંટો યાજક હે, કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખ્યુ હે, પુંતાનં મનખં ના મુખી નેં ભુંડું નહેં કે.”
6તર પાવલુસેં ઇયુ જાણેંનેં કે અમુક સદૂકી ટુંળા ન મનખં અનેં અમુક ફરિસી ટુંળા ન મનખં હે, સભા મ પુંકારેંનેં કેંદું, “હે ભાજ્યોં, હૂં ફરિસી ટુંળા નો માણસ હે અનેં મારા બાપ-દાદા હુંદા ફરિસી ટુંળા ના હે, અનેં મારો નિયા એંતરે હારુ થાએં રિયો હે, કેંમકે મારો વિશ્વાસ હે કે પરમેશ્વર મરેંલં મનખં નેં પાસં જીવતં કરહે.” 7ઝર હેંને આ વાત કરી તે ફરિસી ટુંળા ન અનેં સદૂકી ટુંળા ન મનખં મ ઝઘડો થાવા લાગ્યો, અનેં સભા મ ભાગલા પડેંજ્યા. 8કેંમકે સદૂકી ટુંળા ન મનખં એંમ વિશ્વાસ કરે હે, કે મનખં મરેંલં મહં પાસં જીવતં નહેં થાતં, નહેં તે હરગદૂત અનેં નહેં આત્મા. પુંણ ફરિસી ટુંળા ન મનખં આ બદ્દી વાતં ઇપેર એંવો વિશ્વાસ કરે હે. 9તર તાં મુટી ધુંમાલ થાઈ અનેં અમુક મૂસા નું નિયમ હિકાડવા વાળા ઝી ફરિસી ટુંળા ના હેંતા, ઇબા થાએંજ્યા અનેં એંમ કેંનેં બુંલા-બાલી કરવા લાગ્યા, “હમનેં એંના માણસ મ કઇ ગલતી નહેં મળતી, અનેં અગર કુઇ આત્મા કે હરગદૂતેં હેંનેં હાતેં વાત કરી વેંહે, તે ફેંર હું?” 10ઝર ઘણી બુંલા-બાલી થાઈ, તે સેનિકં ની ટુકડી ના મુખિયે આજ્ઞા આલી કે ઉતરેંનેં પાવલુસ નેં સભા નેં વસ મહો જબર-જસ્તી થી કાડેંનેં મેલ મ લેંજો, કેંમકે સેનિકં ની ટુકડી ના મુખી નેં બીક હીતી કે સભા ન મનખં ખેંતક હેંના ટુકડે-ટુકડા નેં કર દડે. 11હીનીસ રાતેં પ્રભુ ઇસુવેં પાવલુસ કન આવેંનેં કેંદું, “હે પાવલુસ, હિમ્મત રાખ, કેંમકે ઝેંમ તેં યરુશલેમ સેર મ મારી ગવાહી આલી હે, વેમેંસ તારે રોમ સેર મ હુદી ગવાહી આલવી પડહે.”
પાવલુસ નેં માર દડવા નું કાવતરું
12ઝર દાડો ઉગ્યો તે અમુક યહૂદી મનખં ન અગુવએં હમ ખાદા હેંતા કે, “ઝર તક આપું પાવલુસ નેં માર નેં દડજ્યે, તર તક આપું નેં કઇ ખાજ્યે અનેં નેં કઇ પીઇજ્યે.” 13ઝેંનવેં એંમ હમ ખાદા હેંતા, વેયા સાળી જણં કરતં વદાર હેંતા. 14હેંનવેં મુખી યાજકં અનેં અગુવં કનેં જાએંનેં કેંદું, “હમવેં એંમ હમ ખાદા હે, કે ઝર તક હમું પાવલુસ નેં માર નેં દડજ્યે, તર તક હમું નેં કઇ ખાજ્યે અનેં નેં કઇ પીઇજ્યે. 15એંતરે હારુ હાવુ મુટી સભા અનેં સેનિકં ની ટુકડી ના મુખી નેં હમજાડો કે પાવલુસ નેં તમારી કન લેં આવે, એંમ કેં નેં કે હમું હેંના બારા મ હઝુ અસલ રિતી થી તપાસ કરવા માંગજ્યે હે, અનેં હમું હેંનેં તમારી કન પોતવા થી પેલેંસ માર દડવા હારુ તિયાર રેંહું.”
16પાવલુસ ને ભાણેંજેં હામળ્યુ કે અમુક યહૂદી માણસ પાવલુસ નેં માર દડવા હારુ કાવતરું કરેં રિયા હે, તે હેંને મેલ મ જાએંનેં પાવલુસ નેં કેં દેંદું. 17એંતરે હારુ પાવલુસેં હો સેનિકં ન અધિકારજ્ય મહો એક નેં બુંલાવેંનેં કેંદું, “એંના જુંવન્યા નેં સેનિકં ની ટુકડી ના મુખી કનેં લેં જા, ઇયો હેંનેં કઇક કેંવા માંગે હે.” 18તર હેંને પાવલુસ ના ભાણેંજ નેં સેનિકં ની ટુકડી ના મુખી કન લેં જાએંનેં કેંદું, “બંદી પાવલુસેં મનેં બુંલાવેંનેં અરજ કરી હે, કે ઇયો જુંવન્યો સેનિકં ની ટુકડી ના મુખી નેં કઇક કેંવા માંગે હે, એંનેં હેંનેં કન લેં જા.” 19હેંના સેનિકં ની ટુકડી ના મુખિયે પાવલુસ ના ભાણેંજ નો હાથ હાએંનેં અલગ લેં જાએંનેં પૂસ્યુ, “તું મનેં હું કેંવા માંગે હે?” 20હેંને કેંદું, “યહૂદી મનખં ન અગુવએં કાવતરું બણાયુ હે, કે તનેં અરજ કરે કે કાલે પાવલુસ નેં મુટી સભા મ લાવે, એંમ કેં નેં કે વેયા હઝુ અસલ રિતી થી હીની તપાસ કરવા માંગે હે. 21પુંણ હેંનની વાત નેં માનતો વેહ, કેંમકે હેંનં મહા લગ-ભગ સાળી થી વદાર માણસ પાવલુસ નેં માર દડવા માંગે હે, હેંનવેં એંમ હમ ખાદા હે કે ઝર તક વેયા પાવલુસ નેં માર નેં દડે તર તક નેં તે કઇ ખાહે અનેં નેં કઇ પીઇહે.” હાવુ વેયા તિયાર હે, અનેં તારા હોકમ ની વાટ જુંએં રિયા હે. 22સેનિકં ની ટુકડી ના મુખિયે પાવલુસ ના ભાણેંજ નેં એંમ આજ્ઞા આલેંનેં મુંકલ દેંદો, “કેંનેં યે નેં કેંતો વેહ કે તેં મનેં આ વાત કીદી હે.”
પાવલુસ નેં ફેલિક્સ કન મુંકલવું
23તર સેનિકં ની ટુકડી ના મુખિયે હો સેનિકં ન બે અધિકારજ્ય નેં બુંલાવેંનેં કેંદું, “બસ્સો સેનિક, હિત્તર ઘુંડં વાળા અનેં બસ્સો ભાલા વાવા વાળા, રાતેં નો વાગ્યે કેસરિયા પરદેશ મ જાવા હારુ તિયાર રાખો. 24અનેં પાવલુસ નેં બેંહેંનેં જાવા હારુ ઘોંડા તિયાર રાખો, કે હેંનેં ફેલિક્સ રાજપાલ કનેં હાજો-હુરો પુગાડ દે.” 25સેનિકં ની ટુકડી ના મુખિયે ફેલિક્સ રાજપાલ નેં ઇવી રિતી એક કાગળ હુંદું લખ્યુ, 26મુંટા રાજપાલ ફેલિક્સ નેં, ક્લોદિયુસ લુસિયાસ ની તરફ થી નમસ્કાર. 27એંના માણસ નેં યહૂદી મનખં હાએંનેં માર દડવા માંગતં હેંતં, પુંણ ઝર મનેં ખબર પડી કે ઇયો રોમ દેશ નો રેંવા વાળો હે, તે હૂં સેનિકં ની ટુકડી લેં જાએંનેં સુંડવેં લાયો. 28હું જાણવા માંગતો હેંતો, કે વેય હેંનેં ઇપેર કઇના કારણ થી દોષ લગાડે હે, એંતરે હારુ હેંનેં હેંનની મુટી સભા મ લેંજ્યો. 29તર મેંહ જાણ્યુ કે વેય હેંનં ના યહૂદી નિયમં ના બબાલ ના બારા મ હેંનેં ઇપેર દોષ લગાડે હે, પુંણ માર દડવા કે બાંદવા નેં લાએંક હેંનેં મ કઇ દોષ નહેં. 30અનેં ઝર મનેં વતાડવા મ આયુ કે વેય મનખં એંના માણસ નેં માર દડવા ની નોદ મ હે, તે મેંહ હેંનેં તરત તારી કન મુંકલ દેંદો, અનેં હેંનં યહૂદી મનખં નેં ઝેંનવેં હેંનેં ઇપેર દોષ લગાડ્યો હે, હોકમ કર્યુ કે તારી હામેં હેંનેં ઇપેર દોષ લગાડે.
31હીનીસ રાતેં સેનિકંવેં હેંનનેં કરેંલું હોકમ પૂરુ કર્યુ, વેયા પાવલુસ નેં યરુશલેમ સેર થી અન્તિપત્રિસ સેર મ લેં આયા. 32બીજે દાડે વેયા પાવલુસ નેં હાતેં ઘુંડં વાળં સેનિકં નેં કેસરિયા સેર જાવા હારુ મુંકલેંનેં યરુશલેમ સેર મ પાસા વળેં આયા. 33હેંનવેં કેસરિયા પરદેશ મ પોતેંનેં રાજપાલ નેં કાગળ આલ્યુ, અનેં પાવલુસ નેં હુંદો હેંનેં હામેં ઇબો કર્યો. 34રાજપાલેં કાગળ વાસેંનેં પૂસ્યુ, “ઇયો કઇના પરદેશ નો હે?” 35અનેં ઝર જાણ લેંદું કે પાવલુસ કિલિકિયા પરદેશ નો હે, તે હેંનેં કેંદું, “ઝર તારી ઇપેર ફરજ્યાત કરવા વાળા આવહે તર હૂં તારો ફેસલો કરેં,” અનેં હેંને પાવલુસ નેં હેરોદેસ રાજા ના મેલ મ સોકીદારી હાતેં રાખવા ની આજ્ઞા આલી.
Currently Selected:
પ્રેરિતોનાં ક્રત્યો 23: GASNT
Tõsta esile
Share
Kopeeri
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.