પ્રેરિતોનાં ક્રત્યો 19
19
ઇફિસુસ સેર મ પાવલુસ
1ઝર અપુલ્લોસ કુરિન્થુસ સેર મ હેંતો, તે પાવલુસ મએં વાળં પરદેશં મ પરવાસ કરતો જાએંનેં ઇફિસુસ સેર મ આયો. તાં અમુક વિશ્વાસી મનખં નેં વેયો મળ્યો. 2અનેં હેંને હેંનનેં કેંદું, “હું તમેં વિશ્વાસ કરતી વખતેં પવિત્ર આત્મા મેંળવ્યો?” હેંનવેં હેંનેં કેંદું, “હમવેં તે પવિત્ર આત્મા ની સરસા હુદી નહેં હામળી.” 3પાવલુસેં હેંનનેં કેંદું, તે ફેંર તમેં કઇ રિત નું બક્તિસ્મ લેંદું? હેંનવેં કેંદું, “હમવેં તે ઝી યૂહન્ના બક્તિસ્મ આલતો હેંતો વેયુ બક્તિસ્મ લેંદું.” 4પાવલુસેં કેંદું, “યૂહન્નાવેં હેંનં મનખં નેં બક્તિસ્મ આલ્યુ, ઝેંનવેં પાપ કરવું સુંડ દેંદું, અનેં પરમેશ્વર તરફ ફરેંજ્ય, અનેં હેંનનેં એંમ હુંદું કેંદું, કે વેય હેંના ઇપેર વિશ્વાસ રાખે ઝી હેંના પસી આવવા વાળો હે, ઝી ઇસુ મસીહ હે.” 5ઇયુ હામળેંનેં હેંનવેં પ્રભુ ઇસુ ના નામ મ બક્તિસ્મ લેંદું. 6ઝર પાવલુસેં હેંનં ઇપેર હાથ મેંલ્યા, તે પવિત્ર આત્મા હેંનં ઇપેર ઉતર્યો, અનેં વેયા અલગ-અલગ ભાષા બુંલવા અનેં ભવિષ્યવાણી કરવા લાગ્યા. 7ઇયા બદ્દા લગ ભગ-બાર માણસ હેંતા.
8તર પાવલુસ ગિરજા મ જાએંનેં તાંણ મઇનં તક બીક વગર બુંલતો રિયો, અનેં પરમેશ્વર ના રાજ ના બારા મ બુંલા-બાલી કરતો અનેં હમજાડતો રિયો. 9પુંણ ઝર અમુક મનખંવેં કઠુંર મન કરેંનેં પાવલુસ ની વાતં ઇપેર વિશ્વાસ નેં કર્યો, અનેં મનખં નેં હામેં પ્રભુ ના રસ્તા નેં ભુંડો કેંવા લાગ્ય, તે હેંને હેંનનેં સુંડ દેંદં અનેં વિશ્વાસી મનખં નેં હાતેં લેંનેં તાં થી જાતોરિયો. અનેં વેયો દરરુંજ તુરન્નુસ ની નિહાળ મ શિક્ષણ આલેં કરતો હેંતો. 10બે વરહં તક એંવુંસ થાતું રિયુ, આં તક કે એશિયા ઇલાકા ન રેંવા વાળં, હું યહૂદી, હું યૂનાની બદ્દ મનખંવેં પ્રભુ નું વસન હામળેં લેંદું.
11પરમેશ્વર પાવલુસ દુવારા સમત્કાર અનેં ગજબ ન કામં કરતો હેંતો. 12આં તક કે રુંમાલ અનેં અંગુસા હેંના શરીર થી અડાડેંનેં, બેંમારં ઇપેર નાખતં હેંતં, અનેં બદ્દ મનખં હેંનની બેંમારી થી હાજં થાએં જાતં હેંતં, અનેં ભૂત હેંનં મહા નકળેં જાતા હેંતા. 13પુંણ અમુક યહૂદી માણસ ઝી ભુંપાઈ-બડુવાઈ કરતા હણતા હેંતા, વેયા હુંદા ઝેંનં મનખં મ ભૂતડં હેંતં હેંનં મહં ભૂતડં નેં કાડવા હારુ પ્રભુ ઇસુ નું નામ લેંનેં ઝાડવા મંડ્યા, કે, “હમું પ્રભુ ઇસુ ના નામ મ ઝેંનો પરસાર પાવલુસ કરે હે, તમનેં બારતં આવવા ની આજ્ઞા આલજ્યે હે.” 14સ્કિવા નામ ના એક યહૂદી મુખી યાજક ના હાત સુંરા હેંતા, ઝી એંમેંસ કરતા હેંતા. 15પુંણ ભૂતેં હેંનનેં જવાબ આલ્યો, “ઇસુ નેં હૂં જાણું હે, અનેં પાવલુસ નેં હુંદો વળખું હે, પુંણ તમું કુંણ હે?” 16અનેં ઝેંના મ ભૂત હેંતો હેંને માણસેં હેંનં ઇપેર કુદેંનેં બદ્દનેં દકડેં દેંદા, અનેં હેંનનેં ઇવી માર મિલી કે વેયા સિસરં વગર ના ઉગાડા અનેં અદઘવલા થાએંનેં હેંના ઘેર મહા નકળેં નાઠા. 17ઇયે વાત ઇફિસુસ સેર ન રેંવા વાળં બદ્દ યહૂદી અનેં બીજી જાતિ ન મનખં હુંદં જાણેંજ્ય, અનેં હેંનં બદ્દ ઇપેર બીક આવેં ગઈ, અનેં પ્રભુ ઇસુ ના નામ ની મહિમા થાઈ. 18અનેં ઝેંનવેં વિશ્વાસ કર્યો હેંતો, હેંનં મહં ઘણં મનખંવેં બદ્દનેં હામેં પુંત-પુંતાનં ભુંડં કામં નેં માન લેંદં. 19જાદુ-ટુંના કરવા વાળં મહં ઘણંવેં પુંત-પુંતાની સોપડજ્યી ભીગી કરેંનેં બદ્દ મનખં નેં હામેં બાળ દીદી, અનેં ઝર હેંનની કિમત જુંડવા મ આવી, તે પસા હજાર સાંદી ન સિક્કં બરુંબર નકળી. 20ઇવી રિતી પ્રભુ નું વસન મુટી સામ્રત થી ફેલાતું અનેં વદતું જ્યુ.
21ઝર ઇયે વાતેં થાએં સુકી તે પાવલુસેં મકિદુનિયા અનેં અખયા પરદેશં ન વિશ્વાસી મનખં નેં મળવા પસી, યરુશલેમ સેર મ જાવા નો ફેસલો કર્યો, અનેં કેંદું, “તાં જાવા પસી મારે રોમ સેર મ હુંદું જાવું જરુરી હે.” 22એંતરે હારુ હીની સેવા મ મદદ કરવા વાળં મહા તીમુથિયુસ અનેં ઈરાસ્તુસ નેં મકિદુનિયા પરદેશ મ પુંતાની અગ્યેડ મુંકલેં દેંદા, અનેં પુંતે થુંડાક દાડા એશિયા ઇલાકા ના ઇફિસુસ સેર મ રેંજ્યો.
ઇફિસુસ સેર મ ધુંમાલ
23હેંને ટાએંમેં પ્રભુ ના રસ્તા મ સાલવા વાળં ન બારા મ મુંટું હુલોર થાયુ. 24કેંમકે દિમેત્રિયુસ નામ નો એક હુની હેંતો, ઝી અરતિમિસ દેવી ના મંદિર ની સાંદી થી મૂર્તજ્યી બણાવતો હેંતો, અનેં કારિગરં નેં ઘણું કામ અલાડેં કરતો હેંતો. 25દિમેત્રિયુસેં પુંતાનં કારિગરં નેં અનેં બીજં ઇવી રિતી નું કામ કરવા વાળં બદ્દ કારિગરં નેં ભેંગા કરેંનેં હેંનનેં કેંદું, “હે ભાજ્યોં, તમું જાણો હે કે એંના કામ થી આપું નેં ઘણું ધન મળે હે. 26તમું ભાળો અનેં હામળો હે કે ખાલી ઇફિસુસ સેર મસ નહેં, પુંણ એશિયા ઇલાકા ન બદ્દ ગામ મ, એંમ કેં નેં એંને પાવલુસેં ઘણસ મનખં નેં હમજાડ્ય અનેં ભરમાય હુંદં હે, કે મનખં ના હાથ થી બણાવેંલી મૂર્તિ ઈશ્વર નહેં. 27એંના થી હમણં ખાલી ઇની વાત નિસ બીક નહેં, કે આપડા એંના ધંધા નું માન જાતું રેંહે, પુંણ એંમ કે મહાન અરતિમિસ દેવી નું મંદિર બેકાર હમજાએં જાહે, અનેં ઝીની દેવી ની પૂજા આખા એશિયા ઇલાકા મ અનેં આખી દુન્ય મ થાએં હે, હીની મહિમા હુદી કમ થાએં, જાહે.”
28તર બદ્દા કારિગર ઇયુ હામળેંનેં રિહ થકી ભરાએંજ્યા અનેં સિસાએં-સિસાએં નેં કેંવા લાગ્યા, “ઇફિસુસ સેર ની અરતિમિસ દેવી મહાન હે.” 29અનેં સેર ન બીજં કેંતરક મનખંવેં સિસાવા નો અવાજ હામળેંનેં વેયા હુંદા હેંનં મનખં ના ટુંળા મ મળેંજ્યા, અનેં સેર મ મુટી ધુંમાલ થાએં ગઈ, તર મનખંવેં મકિદુનિયા પરદેશ ના રેંવા વાળા ગયુસ અનેં અરિસ્તર્ખુસ નેં ઝી પાવલુસ ના હાત ના પરવાસી હેંતા, હેંનનેં હાએં પાડ્યા, અનેં ઘહેંડેંનેં અખાડા ની તરફ દોડેંજ્યા. 30ઝર પાવલુસ હુંદો અખાડા નેં મએં જાએંનેં મનખં નેં વાત કરવા માંગતો હેંતો, તે વિશ્વાસી મનખંવેં હેંનેં જાવા નેં દેંદો. 31આસિયા પરદેશ ન અધિકારજ્ય મહં હુંદં હેંનં કેંતરક દોસદારંવેં હેંનેં કનેં હમિસાર મુંકલેંનેં અરજ કરી, કે અખાડા મ જાએંનેં પુંતાનો જીવ જુંખમ મ નેં નાખવો જુગે. 32અખાડા ની મએં બદ્દ મનખં સિસાએં રિય હેંતં, કુઇ એક વાત હારુ કુઇ બીજી વાત હારુ સિસાતું હેંતું, કેંમકે સભા મ મુટી ગડબડી થાએં રી હીતી, અનેં ઘણં બદ્દ મનખં તે ઇયુ જાણતં હુંદં નેં હેંતં કે હમું હુંકા ભેંગં થાય હે. 33ટુંળા મહં અમુક મનખંવેં સિકંદર નેં ટુંળા નેં હામેં ધકુંલ દેંદો, પુંણ સિકંદરેં હાથ થી ઇશારો કરેંનેં ટુંળા ન મનખં નેં સપ રેંવા હારુ કેંદું, અનેં પુંતાના બસાવ હારુ ટુંળા ન મનખં નેં કઇ કેંવા કોશિશ પુંણ કરતો હેંતો. 34પુંણ ઝર હેંનનેં ખબર પડી કે વેયો યહૂદી#19:34 યહૂદી મનખં મૂર્તિ પૂજા નહેં કરતં હે, તે વેય બદ્દ મનખં એક અવાજ થી બે કલાક તક સિસાતં રિય, “ઇફિસુસ સેર ની અરતિમિસ દેવી મહાન હે.” 35તર ઇફિસુસ સેર ના મંત્રીવેં મનખં નેં સપ કરેંનેં કેંદું, “હે ઇફિસુસ સેર મ રેંવા વાળં મનખોં, કુંણ મનખ નહેં જાણતું કે ઇફિસુસ સેર ન મનખં મહાન દેવી અરતિમિસ ના મંદિર ની અનેં આકાશ મહી પડેંલી મૂર્તિ ની ભાળ-દેંખ કરેં રિય હે. 36ઝર કે ઇની વાતં ની વિરુધ કુઇ બુંલેં નહેં સક્તું, તે ઇયુ ઠીક વેંહે કે તમું શાંતિ રાખો, અનેં હમજ્યા વિસાર્યા વગર કઇ નહેં કરો. 37તમું એંનં માણસં નેં લાય હે, ઝી નહેં તે મંદિર નેં લુટવા વાળા, અનેં નહેં આપડી દેવી ની નિંદા કરવા વાળા. 38એંતરે હારુ દિમેત્રિયુસ અનેં હેંના હાત વાળા કારિગરં નેં કેંનેંક વિરુધ મ કઇક ફરજ્યાત કરવી વેહ તે, કુંરેટ મ જાએં સકાએ હે, અનેં હેંનનેં ફરજ્યાત કરવી વેહ, તે અધિકારી હુંદા હે, તાં વેયા એક-બીજા ઇપેર દોષ લગાડેં સકે હે. 39પુંણ અગર તમું કઇ બીજી વાત ના બારા મ કઇક પૂસવા માંગો હે, તે સેર ની સભા મ ફેસલો કરવા મ આવહે. 40મનેં બીક હે કે અધિકારી એંના આખા હુંમલા ના બારા મ હામળહે અનેં કેંહે, કે આપું રોમી સરકાર ની વિરુધ જાવા ની કોશિશ કરેં રિય હે. એંતરે હારુ કે એંના હુંમલા નું કુઇ કારણ નહેં, અનેં આપું એંના ટુંળા નેં ભેંગું થાવાનું કઇ જવાબ નેં આલેં સકહું.” 41એંમ કેં નેં હેંને સભા ન મનખં નેં વળાવ દેંદં.
Currently Selected:
પ્રેરિતોનાં ક્રત્યો 19: GASNT
Tõsta esile
Share
Kopeeri
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.