BibleProject | પાઉલ પ્રેરિત વિશેનો ટૂંકો અભ્યાસક્રમ
10 dager
10 દિવસના વાંચનની આ યોજનામાં તમે પાઉલ પ્રેરિતના ચાર પત્રો વાંચશો – ગલાતીઓને પત્ર, એફેસીઓને પત્ર, ફિલિપ્પીઓને પત્ર અને થેસ્સાલોનિકીઓને પત્ર
બાઇબલ વાંચનની આ યોજના પૂરી પાડવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે www.bibleproject.com ની મુલાકાત લો.