BibleProject | પાઉલના પત્રો
53 dager
વાંચનની આ યોજના તમને પાઉલના પત્રો દ્વારા 53 દિવસની યાત્રા કરાવે છે. વચનો સાથેનું તમારું જોડાણ અને સમજણ વધારવા માટે દરેક પુસ્તકોની સાથે-સાથે ખાસ વિડિયોનો સમાવેશ કરવામાં આવેલો છે.
બાઇબલ વાંચનની આ યોજના પૂરી પાડવા બદલ અમે બાઇબલ પ્રોજેક્ટનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે www.bibleproject.com ની મુલાકાત લો.