યોહાન 5:24

યોહાન 5:24 GUJCL-BSI

“હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોળાશે નહિ, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે.

Video for યોહાન 5:24

મફત વાંચન યોજનાઓ અને યોહાન 5:24થી સંબંધિત મનન